SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યની પ્રમલતા ૧૨૫: ભેદો છે. આ નવે પદો જિનશાસનના સાર રૂપ છે; માટે એ નવે પદોનું પરમભક્તિથી આરાધન કરવું. આ નવે પો. આ પ્રમાણે જાણવા ૧ અંતર’ગ શત્રુઓને જીતનારા, ઉત્તમ જ્ઞાનવાળા, આઠ મેટા પ્રાતિહાર્યોએ કરીને સહિત, ચેાત્રીશ અતિશયવાળા, અને ભવ્યજનોના સ ંદેહોના સમૂહરૂપી ધૂળને હરણ કરનારા, એવા શ્રીઅરિહ'તપ્રભુનું દરરોજ ધ્યાન ધરી. ૨ દુષ્ટ એવાં આઠે કર્મોનાં આવરણાથી મૂકાએલા, તથા અનંતજ્ઞાન, અન ંતદશ ન, અન’તચારિત્ર અને અનંતવી, આ ચારે અનંતેાની લક્ષ્મીવાળા, સમગ્ર લેકના અગ્રભાગમાં રહેલા, એવા સિદ્ધ ભગવંતાનુ હમેશાં ધ્યાન ધરા. ૩ પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજ આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી; માટે તે આચાર્ય મહારાજની તમે નિરંતર સેવા કરી, કે જેથી મેક્ષ સુખ તરત જ પ્રાપ્ત થાય. ૪ ઉત્તમ જલ, દૂધ તથા અમૃત સરખા સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયેા ભવ્યજનેાને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હમેશાં ધ્યાન ધરા. ૫ ક્ષમાવાન, દાંત, ત્રણ ક્રુતિઓથી ગુપ્ત થએલા, કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વગરના, શાંત, ગુણવાન, પ્રમાદ વગરના, મેાહુરાજાને હણનારા, એવા શ્રીસાધુ મહારાજનું હંમેશાં ધ્યાન ધરી, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy