SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૪ શ્રી જૈન સઝાય સંગ્રહ હોયડા તું નિધુર થયું છે, પહાણ જડયું કે લેહ; ફિટ પાપી ફાટયું નહીં રે, વહાલા તણે વિહ. દેજે–૫ હોયડું હણું કટારીયે રે, ભેજું અંગારે દેહ સાંભળતાં ફાર્યું નહીં રે, ખટે તાહરો નેહ. દેજે.-૬ Uણી પરે ઝૂરે ગોરડી રે, તિમહી જ રે માય; પિયુ પિયુ મુખથી કરી રહી રે, બપૈડા મેહજિમ જાય. દેવ-૭ દુખ ભર સાયર ઉલટયો રે, છાતીમાં ન સમાય; પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહર્ષહિયે અકળાય.દેજે –૮ - દેહા વૈરાગે મન વાળી, સમજાવે તે આપ; હૈયે હટક્યો હાથ કર, હવે મત કરો વિલાપ-૧ એક નારી ઘેર રાખીને, સાસુ સહિત પરિવાર, ગુરૂનાં ચરણ નમી કરી, લીધે સંયમ ભાર.-૨ ઢાળ બારમી (૫૧) ક્ષિપ્રા તટે ઊભી રડે રે, માય ચિતા બળતી જોય આંસુ ભીને કચુએ તિહાં, રહે નિચેય નિય. મેરી વહુઅર, એ શું થયું? અકાજ; ગયો મુજ ઘરથી રાજ, મોરી. ' હું દુઃખણી થઈ છું આજ. મારી વહુઅર૦-૧ એ ઘર મંદિર કેહનાં રે, કેહની એ ધન રાશિ પુત્ર વિના સૂનાં સહુ રે, કેહી જીવિત આશ. મોરી-૨ દીસે સહુ એ કારમાં રે, વિણસંતાં કાંઈ વાર; સંધ્યા રંગ તણી પરે રે, કારમે સહુ પરિવાર. મેરીટ - ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy