SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ] શ્રી જૈન સઝાય સંગ્રહ છઠું છઠું નિરંતર પારણે, લીએ પંચગ્રાસી આહાર રે; એકવીસ વેલા જલ ધેઈએ, આતાપના કરતે સાર રે. ધ૦ ૪ સાઠિ સહસ સંવત્સર ઈમ તપી, દેય માસ સંલેખના કીધ રે; બલિ ચંચા સુરની પ્રાર્થના, નવિ માની મૌન જ લીધ રે. ધ. ૫ મરી ઈસાને સુરપતિ હુએ, બલિદેવે કદથી કાય રે તેહ તેજલેશ્યાએ દમી, કીધા નમતા નિજ પાય રે. ધ૦ ૬. સિવફલ સાધક ઈમ તપ તપી, અજ્ઞાને હુએ ફલ અ૫ રે; ઈમ ગામ બે ભેલે ઉપનો, પૂરણને એમ જ જલ્પ રે. ધ. ૭ પણ એહ વિશેષ જે ચીપુડે, પડી કરી ભિક્ષા લેય રે; પંથી પંખી જલ જીવને, ચઉથઈ પડિ નિજ આદેય રે. ધ. ૮ ઈમ બાર સંવત્સર તપ તપી, સંલેખણા કરી ઈક માસ રે; તિહાંથી મરી અમદે હુએ, અગ્યાને જુએ એહ વાસરે. ઘ૦ ૯ વલી માને સૌધરમેં ગયો, ઉપાડી પરિઘ મહંત રે; શકે વજઈ બીહાવીઓ, શ્રી વીરને શરણે જંત રે. ધ૦૧૦ અગ્યાન તણાં ફલ એહવા, નિસુણી આરાધો ગ્યાન રે; તેહ તે ગુરૂકુલવાસે હુએ, નિગુરાને સદા અગ્યાન રે. ધ૦૧૧ ભગવતી અંગે ત્રીજે શતકે, એહ ચાલ્યા છેઅધિકાર રે; બુધ શાંતિવિજય વિનયી વદે, સદગુરૂસેવો હિતકાર રે. ધ૦૧૨ ઈતિ શ્રી ગુરૂકુલવાસ સઝાય સંપૂર્ણ પરિણામ શુદ્ધી પર અઈમતા સજઝાય (૩૨૬) - રાગ સારંગ મહાર ( ઇડર આંબા આંબલી રે.) ગુણ આદરીએ પ્રાણીયા રે, ગુણવંત વિરલા કેય; ગુણગ્રાહક પણ થોડલા રે, બુધ જન ગુણને જેય.-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy