SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] શ્રી શ્રી જૈન સઝાય સંગ્રહ સ આતમરૂપ જ ગુણ ગુણ, ભેદ કલપના અનર્થ રે. આ૦-૯ તવ વૈશિપુત્ર ઈમ ભણે, સામાયિક સમભાવ રે; તે કિમ અવઘની ગરહણ, કરતા રહિ નિજ ભાવ રે. આ૦-૧૦ સંયમ રૂપ એ ગરહણા, ઈમ ઉત્તર કહે થિવીર રે; રાગાદિક ક્ષયકારિણી, પિષે સંયમ સરીર રે. આ૦-૧૧ કહે વૈશિપુત્ર બુઝીઓ, પ્રણમી વિરના પાયરે; પૂર્વ અજ્ઞાનાદિક પણે, ન લહિએ એહ ઉપાય. આ૦-૧૨ જ્ઞાનઈ અરથ દીઠા સુણ્યા, હવે સદઉં તુમ વયણેરે, સંશય તિમિર નિરાકરિઓ, ભાસ્યું અંતર નયણે રે. આ૦-૧૩ પંચ યામ ધરમ આદર્યો, આરાધી બહુ કાલ રે; અધ્યાતમ કિરિયા કરી, પૌહત મેક્ષ મયાતરે. આ૦-૧૪ ભગવતિ પ્રથમ શતકે કહિએ, કીજે એનું ધ્યાન રે; પંડિત શાંતિવિજય તણે પ્રણમે નિતુ મુનિ માન રે. આ૦-૧૫ ઇતિ શ્રીસદ્ગુણવિચાર ગર્ભિત સ્વાધ્યાયવસ્તુ જિજ્ઞાસાયા ખંધા સજઝાય. રાગ મારૂણ. મગધદેશના રાજરાજેસર એ દેશી. અથવા સદ્દગુરૂ મેરે મન માન્યા.-એ રાગ. (૩૦) શ્રીજિનમ લહે તે પ્રાણ, જેહ કરિ ખરી ખે; ખંધાની પરિ નિરહંકારી, જ્ઞાન તણી લહે સેઝિ રે. ૧ પરિણત પ્રાણુ ગ્યાન અભ્યાસે; માન તજીને જ્ઞાની ગિરૂઆ, ગુરૂને સે પાસે રે. ૫૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy