SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજ્ઝાય ધરીએ અપ્રતિબદ્ધતા, સયણાસણ સુવિવેક, વિષય નિવૃત્તિ સભાગિઆ, પચ્ચખાણુની ટેક રે. સ૦ ૭ ઉપધિ આહાર કષાય એ, જોગ સરીર સહાય; ભાતિ અતિ સદ્દભાવના, અડ પચ્ચખાણુ અમાય રે. સ૦- ૮ થિવિર તણી પડિવતા, વેચાવચ્ચ ગુણભૂરિ; વીતરાગતા પુણુ ક્ષમા, મુત્તિ સરલતા અરિ રે. સ૦માઢ વભાવ સુસત્યતા, કરણયેાગતા સાચ; મણુ વચ કાય સુગુપ્તતા, શુભ મન કાય સુવાચ રે. સ૦-૧૦ નાણુ દસણુ ચારિત્ર તપનઇં, ઇન્દ્રિય જય કાર; ક્રોધ માન માયા વલી, લેાભ તણેા પરિહાર રે. સ૦-૧૧ પિજ દાસ મિચ્છત્તના, જય કરવા નિરધાર; સૈલેસી અકમ્મયા, એ તેહ્ત્તર અવધાર રે. સમ૦-૧૨ એહુ ખાલ થકી લહઈ, સાધુ પરમ પદ સાર; વિજયસિંહ મુનિરાયના, ઉદય કહઇ હિતકાર રે. સ૦-૧૩ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના આગણત્રીશમા અધ્યયનની સજ્ઝાય. ૨૯ [૪૦૫ ઢાળ ત્રીશમી (૩૧૧ ) નારી રે નિરૂપમ નાગિલા એ.એ રાગ. શ્રીવીરઈ તપ વરણુબ્યા, માટે ગુણુ જગઈ એહ; પાપ કરમ ટાલી કરી, મુગતિ પમાડઈ રે જેહ. શ્રીવીર૦–૧ જિમ સરાવર કાદવ ભર્યું, સાષઈ નાયક તાસ; ઘડનાલાં પૂરી કરી, સૂર્ય કિરણનઈ રે વાસ. શ્રીવી૨૦–૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy