SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશાર્ણભદ્રની સજઝાય [૩૭૫ , - ------ -- - - - - સિત્તરિ ગુણ ચરણે, સેવત કરણે, મે–વારા વિકસંત ઉદાસી, શ્રત અભ્યાસી; અર્થથી–તા. ચક્રીને દાસ, પૂર વન વાસ, મે–વારા અરિમિત્ત વિયે, હુઈ સંજોગે. ઈષ્ટનો–તા૮ મણિ તરણું જેમ, પત્થર હેમ, મો-વા સમભાવ વિચારે, શિવ સંસારે; સાધુને તારા ધમ ધ્યાનાસીને, અવગે લીને, મે-વા મલ સંત વિનાસી, શ્રેણિ પ્રકાસી. ખાય–તા. ૯ અપચ્ચ પચ્ચખાણી, ચલ ચલ જાણી, મો–વા સેલ પગઈ અંતર, આઠ ક્ષયંકર; મૂલથી–તા. નપુ ઈન્થિ વેદે, ખટ હાસ ભેદ, મે–વા નરવેદ ઉચછેદે, કેધને ભેદે. સંજ્વલે–તા. ૧૦ માન માયા ટાલી, લોભ પ્રજાલી, મો–વા દુગ નિંદ નસાવે, દુગ પય ધ્યાવે; શુક્લનાતા. ખિણ ચરમ સમયમાં, છેદત લયમાં, મેવા નાણ દેસણ વિઠ્યા, વરણુજ સિડ્યા. ચઉદ જે-તા. ૧૧ ધૂર સમય સગી, કર્મ વિજોગી, –વા હુઆ કેવલનાણી, કેઈ ભવી પ્રાણી; તારીયા-તા. પંચાસી વિનાસી, શિવપુર વાસી, મે–વા સુખ સિદ્ધ એકાંતે, સાદિ અનંતે. ભંગશું–તા. ૧૨ અહે માનજ કરીયે, તે શિવ વરીયે, મો–વા. જસ નામ રસાલા, મંગલ માલા; સંઘને–તાર ગુરૂ ખીમાવિજય જસ, શુભવિજયે તસ, મે-વાર વન્તિ રસ દંતી, તિમ હિમકતી. [૧૮૬૩) વત્સરે–તા. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy