SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવલોકની સજઝાય [૩૫૭ સુધર્મા દેવલોકમાં રે, પાંચસે જોજન મહેલ; સત્તાવીશ જોજન ભેઈતળીયાં રે ભાઈ, એ સુખ નહિ સહેલ રે. પુણ્ય -૨ વેગ ગતિ ચાલે દેવતા રે, લાખ જોજન કરે દેહ; એકેકા વિમાનને રે ભાઈ, નાવે છેઠે મહિને છેહ રે. પુત્ર-૩ હાવ ભાવ કરતી થકી રે, દેવી આવે હજુર; આ ઠામે આવી ઉપન્યાં રે, સ્વામી શા કીધાં પુણ્ય પૂર્વ રે પુત્ર-૪ નામ બતાવે ગુરૂ તણું રે, નિર્લોભી ઋષિરાય; ભવસાગરમાં બુડતાં રે, તુમ હાથ લિયે સંઝાય રે. ૫૦-૫ નિરાલી ન લાલચી રે, માગી બદામ ન એક; દુર્ગતિ પડતાં રાખીયો રે, મને મોકલી દેવલોક છે. પુ.-૬ દેવ પ્રત્યે દેવી કહે રે, સુણે વલ્લભ મેરા નાથ; નાટક જુઓ એક એમ તણું રે, પછી જઈ કહેજો વાત રે. ૫૦–૭ એક નાટક કરતાં થકાં રે, ગયા વર્ષે દોય હજાર; દેવતા મનમાં ચિંતવે રે, હવે કરે કવણ વિચાર રે. પુત્ર-૮ સઘળું કુટુંબ પુરૂં થયું રે, હવે કહેશું કેહને જાય; દુર્ગધ ઉડે મનુષ્ય લોકની રે, હવે જાય અમારી બલાય રે. ૫૦-૯ ઉદયરતન વાચક કહે રે, દેવલોકની સઝાય; ભણે ગણેને સાંભળો રે, તેનાં પાતક દૂરે પલાય રે. ૫૦-૧૦ શિયીની સજઝાય (૨૬). ધન્ય ધન્ય તે દિન માહ.—એ રાગ. શિયળ સમું વ્રત કે નહિ, શ્રી જિનવર ભાખે રે; સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે. શિયળ૦-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy