SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮] શ્રી જૈન સજઝાય સંગ્રહ - - - - શ્રી પદ્મવિજયજી વિરચિત વણઝારાની સક્ઝાય (૨૦) નર ભવ નયર સોહામણું વણઝારા રે, પામીને કરજે વ્યાપાર, અહો મેરા નાયકરે. સત્તાવન સંવર તણી, વણ૦ પિઠી ભરજે ઉદાર. અહ૦-૧ શુભ પરિણામ વિચારતા, વણ૦ કરિયાણું બહુ મૂલ; અહો મેક્ષ નગર જાવા ભણી, વણ૦ કરજે ચિત્ત અનુકૂલ. અહ૦–૨. ક્રોધ દાવાનલ ઓલવે, વણું માન વિષય ગિરિરાજ; અહે૦ એલંઘજે હળવે કરી, વણ૦ સાવધાન કરે કાજ. અહ૦-૩ વંશ જાલ માયા તણી, વણ. નવિ કરજે વિસરામ; અહે૦ ખામી મનોરથ ભટ તણું, વણ૦ પૂરણનું નહિ કામ. અહ૦-૪ રાગ દ્વેષ દેય ચેરટા, વણ વાટમાં કરશે હેરાન; અહ૦ વિવિધ વીર્ય ઉલ્લાસથી, વણ. તે હણુજે રે ડાય. અહ૦-૫ એમ સવિ વિઘન વિદારીને, વણ પહોંચજે શિવપુર વાસ; અ. ક્ષય ઉપશમ જે ભાવના, વણ પાઠ ભર્યા ગુણરાશ. અહેવ-૬ ખાયક ભાવે તે થશે, વણ લાભ હશે તે અપાર; અહો. ઉત્તમ વણજ જે એમ કરે, વણ પદ્ય નમે વારંવાર. અ૦-૭ શ્રી વીરવિજયજી વિરચિત સાદાગરની સઝાય (રર૧) લાવ લાવ ને રાજ મુંઘાં મુલનાં મોતી –એ રાગ. સુણ સેદાગર બે, દિલકી બાત હમેરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy