SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨] શ્રી જૈન સજઝાય સંગ્રહ - - + + ધ - ન - જ નનન+નનનનન નન્દ્રત ક ન કસ ન ક - થાકી સઘળી નાર, બ્રાહ્મણી પણ તિણ વાર; આ છેલાલ, જઈ બેઠી તરૂ હેઠલે. – મેરડી જ તિણ ઠાય, મૂક્યાં ધરીને ઉમાહ; આ છેલાલ, ઇંડાં સુંદર તરૂ હેઠલે–૧૦ માણસ સણસણ જાણે, મૂકણ લાગી ઠાણ; આ છેલાલ, ભય ધરી ઉડી મરડી.-૧૧ કૌતુક દેખણ કાજ, બ્રાહ્મણી સુણીને સાદ, આછેલાલ, ઇંડાં મૂક્યાં જઈને–૧૨ કુમકુમ ખરડે હાથ, ઇંડાં લીધાં સાથ; આ છેલાલ, અરૂણ વરણ ઈંડાં થયાં.–૧૩ મૂક્યાં તિણહીજ ઠાય, મનમેં ધરી ઉમાહ; આ છેલાલ, ફરી પાછી આવી ગ્રહ–૧૪ મેરડી ઈંડાં પાસ, આવી થઈ ઉદાસ; આ છેલાલ, અરૂણ નિરખી નવિ સંગ્રહ્યાં.–૧૫ દેખી કરે એ પિકાર, નયણે આંસુ ધાર; આછેલાલ, દુઃખ ધરતી મન મેરડી-૧૬ સેળ ઘડી પર્વત, આકુળી હુઈ અત્યંત આ છેલાલ, પંખીને શે આશરે.–૧૭ તિણ અવસર ઘનઘાટ, ગાજે કરી ગડગડાટ; આછેલાલ, કાજળ સરખી કઠલા–૧૮ વરસે જળધર જેર, ભરીયાં સર નદી ઠેર; આવેલાલ, ઉડે ઝબકતી વીજળી–૧૯ જળ વહે ઠામે ઠામ, મેરડી ઈડાં તામ; આ છેલાલ, જળથી ધોવાઈ ઉજવળ હુ –૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy