SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કમલાવતીની સઝાય [૨૬૩ કાં કઈ ભૂત વ્યંતરે છળી, કાં કેઈએ કીધી વિકરાળ. સાંભળ હે રાણી, રાજાને કઠણ વયણ નવિ કીજીએ.-૮ નથી રે મહારાજા ઝોલે લાગી, નથી કેઈએ કીધી મતવાળ; સાં. રાત્રે નથી કેઈ ભૂત વ્યંતરે છળી, નથી કેઈએ કીધી વિકરાળ.સાંબ્રા ૯ જગ સઘળાનું ભેળું કરી, લાવે તારા ઘર માંચ; સાં, હો રાજા. તે પણ તૃષ્ણ છીપે નહિ, એક હારે ધર્મ સહાય. સાં બ્રા–૧૦ અગ્નિ થકી વન પરજ,પશુબળે તેહની માંય; સાં, હો રાજા. દુષ્ટ પંખી એમ ચિતવે, આહાર કરૂં ચિત્ત લાય. સાંબ્રા–૧૧ એમરે અજ્ઞાની આપશું, રાગ દ્વેષ ચિત્ત લાય; સાં, હે રાજા. કામભોગને વશ થઈ, ધન લેવા લપટાય. સાંવ બ્રાહ-૧૨ એક દિન એહ ધન છાંડવું, પર ભવ સગું નહિ કેય; સાં પર ભવ જાતાં આ જીવને, ધર્મ સખાઈ જ હોય. સાંબ્રા-૧૩ તન ધન જોબન સ્થિર નાહ, ચંચળ વિજળી સમાન; સાંહારાજા. ક્ષણમાં રે આઉખું ઘટે, જિહાં મૂરખ કરે રે ગુમાન.સાંઇબ્રા-૧૪ ખગ મુખ માંસ લેઈનિસરે ઈર્ષ્યા કરે ખગ તામ; સાં, હો રાજા. તિમ પર ધન ઋદ્ધિ દેખીને, લોભી ચિત્ત ધરે ગુમાન.સાંબ્રા૦૧૫ ગરૂડ દેખી જિમ સર્ષહી,ભયે સંકેચે રે દેહ; સાંભળ હો રાજા. તિમ અનિત્ય ધન જાણીને, લાલચ છેડે રે એહ. સાં બ્રા૦–૧૬ અરે સંસાર અસાર છે, કાળ ચપેટા ? દેત; સાંભળ હો રાજા. ઓચિંતાને લેઈ જાયશે, ચેતી શકે તે ચેત. સાંવ બ્રા–૧૭ એવાં વયણ સમજાવતાં, રાણી વૈરાગ્યમાં આય; સાંભળ હો રાજા. સંયમ લેવાને ઉતાવળી, આકુળ વ્યાકુળ થાય. સાંભળ હો રાજા, આજ્ઞા આપે તે સંયમ આદરૂં.-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy