SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] શ્રી જૈન સઝાય સંગ્રહ રાવણ સરીખા રાજવી રે, લંકા સરીખો કોટ રે; રંગરા. રૂઠે કમેં રળવ્યા રે, રામચંદ્રજીકી ચાટ રે. રંગરાતે – ૯ જે મૂછે વળ ઘાલતાં રે, કરતા મોડા મેડ રે; રંગરાતે. તેહ મસાણે સંચર્યા રે, માન અધુરા છેડ છે. રંગરાતે.-૧૦હું ભૂલ્યા ભલે આપથી રે, એહ ન જાણી રીત રે; રંગરાતે. આતમ હિત છાંડી કરી રે, ૫ર શું માંડી પ્રીત રે. રંગરાતે.-૧૧ અહંનક ઉઠી ગયે, ખેલ અધુર છેડક કામિની ટળવળતી રહી, માય નમે કર જેડ–૧ હું અપરાધી તુમ તણે, માય ખમાવું તે; મેહ તણે વશ માળીએ, ભમતે નવલે તેહ-૨ હાળ સાતમી (૧૫૮) કપૂર હવે અતિ ઉજળો–એ રાગ. વત્સ તણું સુણી વયણડાં રે, રોમાંચિત થઈ દેહ; વિકળપણું વેગે ગયું રે, દૂધે વુક્યા મેહ રે. નંદન, શું કીધું તે એહ–૧. સ્વારથ સહુને વાલહે રે, સ્વારથ સુધે સંગ; સેહી સ્વારથ અણ પુગતે રે, સહુ આપણુડે રંગ રે. નં-૨ નિનેહામુખ મીઠડાં રે, ન આપે મનનો હેત; કાચી કળી કણેર તણી રે, તન રાતે મન શ્વેત રે. નં.-૩ કાજ સર્યા દુઃખ વિસર્યા રે, એ પ્રમદાની પ્રીત; જનમ જીવિત જેહને દહે રે, તે વિરલાની નીત રે. નં.-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy