SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] શ્રી જૈન સઝાય સંગ્રહ - - - - - - - . - પv w - પ્ર * y :- અહ અહ સમતા એહની, અહે નિરલભી નિગ્રંથ રે; નિરખે નહીં એ નારીને, અહો અહે સાધુને પંથે રે. ઈલાહ-૨ એ કુળવંતી સુંદરી, કંચનવરણી કાયા રે; અદભુત રૂપ ઊભી અછે, પણ મુનિ મન ન ડગાયા રે. ઈલા-૩ એક માયે એહને જયે, એક જનમ્ય મુજ માય રે; સરસવ મેરૂને આંતરો, કિહાં હું એ મુનિરાય રે. ઈલાચીગ-૪ ભારેકમી હુ થયે, મેલી કુલ આચાર રે; નીચ નાટકણીને કારણે, છેડી દીધે વ્યવહાર રે. ઈલાચીગ-૫ એ નારીને સંગથી, વંશ ચડે હું આકાશ રે; જે ચવું એહના ધ્યાનથી, તો પહોચું નરકાવાસ રે. ઈલા-૬ દાન લેવાને કારણે, કોડે કરૂં ઉપાય રે, તો એ પણ દેતું નથી, પડ્યા મેહફેદ રાય રે. ઇલાઠ-૭ સાધુને આપે શ્રાવિકા, મોદક મનને ઉલ્લાસ રે; લ્ય લ્યો કહેતાં લેતા નથી, તે ધન્ય એને શાબાશ રે. ઈ-૮ ધન્ય વેળા ધન્ય તે ઘડી, મૂકું મેહની જાળ રે; થઈએ મુનિવર સારીખે, છોડી આળ પંપાળ રે. ઈલા-૯ મેહ તણે જેરે કરી, નાટક ફરી ફરી કીધ રે; પાંચમી ઢાળ સોહામણી, માલે કહી સુપ્રસિદ્ધ રે. ઈલા૦-૧૧ તે એ કલા, સાધનાની નાળ દેહા કાયા માયા કારમી, કારમે સહુ પરિવાર; કૂડી રચના મેં કરી, ધિક વિક વિષય વિકારસંસારે ભમતાં થકાં, બાંધ્યાં બહુલાં કર્મ તે છોડી હવે થાઈ શું, સાચે શ્રી જિનધર્મ.-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy