SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨] શ્રી જૈન સઝાય સંગ્રહ ઝેલી દે મુજનઈ કહઈ રે લાલ, લો વિસામે વિચાર. ગુરૂ૦-૨ તિણે દીધે ગુરૂનઈ તદા રે લાલ, પુત્ર રતન તેજવંત રે; ગુરૂ૦ ભાર ઘણે તે બાલમાં રે લાલ, ગુરૂને હાથ નમંત. ગુરૂ૦-૩ નીજથી અધિકે જાણીઓ રે લાલ, તેહનાં લક્ષણ નિહાલ; ગુરૂવ સુરતી અમૃત સારીખી રે લાલ, ગુરૂ હરખ્યા તતકાલ. * ગુરૂ૦-૪ બાળ થકી બળ એહવે રે લોલ, એહની કાંતિ સુરૂપ; ગુરૂ યુગપ્રધાન થાશે સહી રે લાલ, જિનશાસનને ભૂપ. ગુરૂ–પ વજ નામ દીધે ગુરૂઈ રે લાલ, ભારે વજ સમાન; ગુરૂ જતનઈ રાખો એહને રે લાલ, જિમ જિનહર્ષ નિધાન. ગુરૂ૦-૬ ઢાલ નવમી (૭૪) મહાવિદેહ ક્ષેત્ર સેહામણએ રાગ. સય્યાતરી નારી ભણું, દીધે પાલણ કાજે લાલ રે; હડા હોડે કામિની, પાલઈ શિષ્ય શિરતાજ લાલ રે. સચ્યા -૧ ધવરાવઈ માની પરેં, ખેલાવઈ ધરી પ્રેમ લાલ રે; મજજન સ્નાન વિલેપનઈ, જેખા જોખઇ એમ લાલ રે. સચ્ચા–૨ સ્વર્ણ રતનની કંડીકા, વજ કંઠે સોહંત લાલ રે; ક્રિીડા અનુદિન તે કરઈ, સહુનાં મન મોહંત લાલ રે. સચ્યા-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy