________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
પ્રભુની પ્રીત લહી કેઈ થયા, પ્રભુતાયે પ્રભુ જેમ જિણેસર, શ્રી જિનલાભસરીદના પ્રભુ થકી, વિનતી વચન છે એમ જિસર.
ઋષભ૦ ૫
(૫૧)
રાષભ જિર્ણદ સુખકન્દ, આનન્દ ભરી ભેટયા શ્રીત્રાષભ જિર્ણોદ, વિક્રમપુર મંડન દુઃખ ખંડન, ભજન ભવભય છે. આનંદ૦ ૧ શિવ સંપતિ કારન જગ તારણ, વંદિત સુર નર વૃદ; મિશ્યામે તમાહ નિવારણ, અદ્ભૂત તિ દિણંદ. આ૦ ૨ ભવિક કુમુદ પરમોદ પ્રકાશન, શરદ પુનિમ નિશિચંદ, ચરણકમલ સેવત મધુકર સમ, શ્રી જિનલાભસૂરી આ૦ ૩
શ્રી સમયસુંદરજી કૃત
(૫૨)
રાગ મારૂ ઋષભદેવ મેરા હો મેરા હે, પુન્ય સગી પામી સ્વામી
દરસણ તેરા હો. ૧ ચોરાસી લાખ હું ભયે, સ્વામી ભવના ફેરા હો; દુઃખ અનતા મેં સહ્યા, તિહાં બહુતેરા હે. ચરણ ન છોડું તાહરા સ્વામી, અબકી બેરા હો; સમયસુંદર કહે સ્વામી, તુમથી કેન ભલેરા હો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org