________________
૭૯૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
****
*
કમ મ
* * * *
* * * *
અંગુ છ અંગ શેષવીજી, જાણું હું અવદાત. સુહ૦ ૩ ક્ષીરદકનાં છેતીયાંજી, ચિંત ચિત્ત સંતેષ; અષ્ટકમ સંવર ભલેજી, આઠ પડે મુખ કેષ.
સુહ૦ ૪ ઓરસીયે એકાગ્રતા, કેસર ભકિત કલેલ; શ્રદ્ધા ચંદન ચિંતજી, ધ્યાન ઘલ રંગ રેલ. સુહ૦ ૫ ભાલ વહુ આણુ ભલીજી, તિલક તણે તેહ ભાવ; જે આભારણ ઉતારીયેજી, તે ઉતા પર ભાવ. સુહ૦ ૬ જે નિર્માલ્ય ઉતારીયેજી, તે તો ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિંતજી, નિર્મલ ચિત્ત સમાધિ. સુહં. ૭ અંગલૂહણ બે ધર્મનાંજી, આત્મ સ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીયેજી, તે સ્વભાવ નિજ ચંગ. સુહં. ૮ જે નવ વાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ અંગ; પંચાચાર વિશુદ્ધતાજી, તેહ ફૂલ પચરંગ. સુહં. ૯ દી કરતાં ચિંતાજી, જ્ઞાન દીપક સુપ્રકાશ; નય ચિંતા વ્રત પૂરીયુંછ, તત્વ પાત્ર સુવિલાસ. સુહ૦ ૧૦ ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃષ્ણાગરૂનો જેગ; શુદ્ધ વાસના મહ મહેજી, તે તો અનુભવ યોગ. સુહ૦ ૧૧ મદ સ્થાનક અડ છાંડવાંજી, તેહ અષ્ટ મંગલિક; જે નૈવેદ્ય નિવેદીજી, તે મન નિશ્ચલ ટેક. સુહં. ૧૨ લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધર્મને રે ત્યાગ; મંગલ દીવે અતિ ભલેજી, શુદ્ધ ધમ પરભાગ. સુહ૦ ૧૩ ગીત નૃત્ય વાજિંત્રનેજી, નાદ અનાહત સાર; શમ રતિ રમણ જે કરે છે, તે સાચે થઈકાર. સુહ૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org