________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[૭૬૫
તન મન ધન યા પરહી વારું, મેહ પાસ મુજ ખસી. અની૨ અપની જાન જદુપતિ હું બેલાઈ, માનું અમૃત રસી. અની. ૩
(૧૯૨૭) સુનેરી અરી ખરી પરી પીઆજીકી, ઝપટ બિરહાકી
લગી મેરે હેરી. સુત્ર સુનત મારૂત મેન અગનીકી, લગન ટરત ના બઢિ
અધિકેરી. સુ. ૧ ઈતહી કારન આલી ચલીય લાલન સે, આય મનાય
બનાય લે ઘેરી. સુ. ૨ એર હીં દેર છર ઉતહી રહત ચિત, બિછુરી લાજકી
લાવ ઘનેરી. સુત્ર ૩ આય બીસ જે છાજે શિવાકે લાલ, ગેલ છે
પકરી હું તારી. સુ. ૪ નક વિચેક નર અમૃત નજરકી, મે પર કીજે સહીયા
તેરી જીવેરી. સુ. ૫
શ્રી હરખચંદજી કૃત
(૧૦૨૮) ચરન રહ્યો ચિત્ત લલચાય, નેમિનાથ જિનંદજી કે, એર કિતહ ન જાય. ચરન ૧ સમુદ્રવિજય નિરિદ નંદન, શિવાદેવી માતા શંખ લંછન; દશ ધનુષ તનુ સહસ વત્સર આય.
ચરન ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org