SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ ] ૧૧પ૧ સ્તવન મચ્છુપા આ ભવાની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રાતલઢી; નહિ સજ્જનની એ રીતલડી. નિવ કીધા હાથ ઉપર હાથે, તેા કર મૂકાવું હું માથે; પણ જાવુ' પ્રભુજીની સાથે. શા૫૦ ૪ ઇમ કહી પ્રભુ હાથે વ્રત લીધા, પેાતાના કારજ સિવ કીધેા; પકડ્યો મારગ એણે શિવ સીધા શામ૦ ૫ ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણુપત્ને કેવલ વર ધરીએ; પણ સત ત્રીશશુ' શિવવરીએ. ર શામ દે ઇમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારે; જો પાદ પદ્મ તસ શિર ધારે. શામ છ શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત (૧૦૧૨) શામ૦ ૩ શ્રી નેમિ જિનવર અભયંકર પદસેવના, સાહિબજી. પ્રભુ મહેાદય કારણ વારણુ ભવ ભય વાસના;સાહિબજી. જિનવર સેવન તેહી જ નિજ સેવન જાણીયે’, સાહ્િમજી પ્રભુ શશી અવલેાકન નયન કાંતિ જિન માનીયે. સા૦ ૧ પ્રભુ પરકૃત સેવન વાંટા દુગ'છા તુજ નહિ, સા॰ છે દોષ વિલાસી વાંછા અભ્યાસી ભવ મહી; સા૦ પ્રભુ પૂજય સ્વભાવ વિભાવ અભાવે નીપના, સા૦ તેઢુ પૂર્ણાનંદમય પૂરણુ નય સુખ દીપને. પ્રભુ વન ચંદન સુમનાર્દિકે દ્રવ્ય પૂજના, સા૦ સા ૨ ૧ પચાવન ૨ પાંચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy