________________
શ્રીમતવન મંજુષા
નારી પખે છે નેહલે રે, વાલા સાચ કહે જગનાથઃ મનરા ઇશ્વર અરધાંગે ધરી રે, વાલાં તું મુજ ઝાલે ન હાથ. મન ૨ પશુજનની કરૂણા કરી રે, વાલા આણી રદય મઝાર; મનરાવાલા. માણસની કરૂણ નહિ રે, વાલા એ કુણુ ઘર આચાર. મનરા ૩ પ્રેમ કલ્પતરૂ છેદીયો રે, વાલા ધરી ગ ધતૂર; મનરા ચતુરાઈ કુણ કહે રે, વાલા ગુરૂ મિલિએ જગસૂર. મન ૪ માહરૂં તો એમાં કશું નહિ રે, વાલા આપ વિચારે રાજ; મન રાજસભામાં બેસતાં રે, વાલા કીસડી વધસી લાજ. મનરા૫ પ્રેમ કરે જગ જન સહુ રે, વાલા નિરવાહે તે એર; મન પ્રીત કરીને છાંડી દે રે, વાલા તેહ શું ચાલે ન જેર. મનરા. ૬ જે મનમાં એવું હતું રે, વાલા નિસપતિ કરત ન જાણુ; મન નિસપતિ કરીને છાંડતાં રે, વાલા માણસ હુવે નુકસાણ. મ. ૭ દેતાં દાન સંવત્સરી રે, વાલા સહુ લહે વાંછિત પોષ; મન, સેવક વાંછિત નવિ લહે રે, વાલા તે સેવકને દોષ. મનરા. ૮ સખી કહે એ સાંભળો રે, વાલા હું કહું લક્ષણત, મનરાવ ઈણ લક્ષણ સાચી સખી રે, વાલા આપ વિચારે હેત. મનરાવ ૯ રાગી શું રાગી સહુ રે, વાલા વૈરાગીથી શે રાગ; મનરા રાગ વિના કિમ દાખવો રે, વાલા મુગતિ સુંદરી માગ. મ. ૧૦ એક ગુહ્ય ઘટતું નહિ રે, વાલા સઘલેઈ જાણે લેગ; મન, અનેકાંતિક ભેગા રે, વાલા બ્રહ્મચારી ગત શેગ. મનરાવ ૧૧ જિણ જેને તુજને જોઉં રે, વાલા તિણ જેને જુવે રાજ; મન એક વાર મુજને જુવે રે,વાલા તે સીઝે મુજ કાજ. મનરાઇ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org