SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ ] ૧૧૫૧ સ્તવન મંજુષા હાલે વહેલે રડે સેવક વાન જે, દોષ ન કેઇ રે ગણજે માહર રે. જગબંધવ જાણુને તાહ રે પાસ , આ રે ઉમાહ ધરીને નેહશું રે; શ્રી અખયચંદસૂરીશ પસાયે આશ જે, સફળી ફળી છે ખુશાલમુનિને જેહશું રે. શ્રી ભાણચંદ્રજી કૃત (૯૮૧). જીરે નમિ જિન અમિત આણંદ, મંદર સમ ધારિમ ગુણે રેજી; જીરે જેહ વિજયનુપ નંદ, ચંદન સમ શીતળ પણે જીરેજી. ૧ જીરે વપ્રા ઉદર સર હંસ, વંશ ઈક્વાગ સુહંકડું જીરે જી. જીરે કંસ ભાજન જળ અંશ,જિમ નિલેપિ જિનવર. જી. ૨ જીરે નીલકમળ પ્રભુ પાય, લાંછન મિસ સેવા કરે; રે જી. જીરે દ્રવ્ય રમાને ગેહ, ભાવ રમા આશા ધરે. જીરે જી. ૩ જીરે એકવીસમા અકષાય, શિવ સખાય લાયક મળ્યા; રે જી. જરે પૂરણ થઈ મુજ આશ, આજ મરથ સહુ ફળ્યા. જીરેજી. ૪ જીરે દયાનિધિ જિનદેવ, સેવા કરું હું તાહરી, જીજી. જીરે કહે વાઘજી મુનિને ભાણુ, સફળ કરે જે માહરીજરેજી ૫ શ્રી કીર્તિવિમલજી કૃત (૯૮૨). વિપ્રાનંદન એક નાથ, મસ્તક યહ કરી; કરે અને ક્ષેમ, તેહ જ નાથ ખરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy