________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[૭૨૩
*
u
w
w
w
w
પ
પપ
પ
પ
પપ
પ
પ
પ
.
પ
.
.
.
.
પ
પ
ક
શ્રી અમૃતવિજ્યજી કૃત
(૯૭૨) કર દિલ રંજન લાલ હીરા, મનિ ગન કંચન જડાવક ધરાવે આભૂષણ નમિનાથકી, છબી અમિત શોભા દેખ. કર૦ ૧ બદનકી ચંદ્ર ત અધર બિંબ ઝલકત, રાગ ભવ કટાસ્ક; નિરખત નવલ રૂ૫, એસો નહિ કે ખુબ સેહે ભેખ. કર૦ ૨ છત્રહી બિરાજે શીશ, ચપલા ચાર કલકત ભાવ બનાય; અનમત ભવિ વૃંદ વારા, પ્રભુતા ઔર સુરકી પખ. કર૦ ૩ કહત અમૃત ઐસે પ્રબલ, કેન મતિધર આદિ અંત તમામ; તુમ ગુન બરન પાર ન લહે, એક ગુનો લેખ. કર૦ ૪
શ્રી હરખચંદજી કૃત
(૯૭૩). પ્રભુસે પ્રીત કરી, ભઈ મેં તે પ્રભુ, શ્રી નમિનાથ જિનેસરજી સેં, લાગી લગન ખરી. મેં. ૧ માતા વિપ્રા વિજય નૃપતિ સુત, મિથિલા જનમપુરી, પણ દશ ધનુષ શરીર કનક યુતિ, સેવન ચરન હરી. મેં. ૨ દશ હજાર વરસકે આયુ, મહિમા જગત ભરે; દેષ અઢાર રહિત હિતકારન, સાધી શિવનગરી. મેં૦ ૩ જબ મેં ચરન કમલ ચિત દીને, તબહિ વિપત ડરી; હરખચંદ ચિત આનંદ પાયે, મનકી આસ ફલી. મેં૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org