________________
૭૦૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
પNNઅપ પ પ
પપ
પ પ પ
પપ
જ્ઞાનવિમલ ગુણ સંપદા, સંયુત એ ભગવાન, સુત્ર અવર કહે કિમ દેવતા, આવે એહ ઉપમાન. સુરંગા. ૫
શ્રી યશોવિજયજી કૃત
(૯૫૦) શ્રીનમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દુરે નાસે જી; અષ્ટ મહાસિધ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે છે. ૧ મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી ,ખાર ચંગા જી; બેટાબેટી બંધવ જેડી, લહીયેં બહૂ અધિકાર રંગા છે. શ્રી. ૨ વલ્લભ સંગમ રંગ લહી છે, અણવાહલા હેયે દૂર સહજે જી; વાંછા તણે વિલંબ ન દૂ, કારજ સીઝે ભૂરિ સહજે છે. ૩ ચંદ્ર કિરણ યશ ઉજવલ ઉલસે, સૂર્ય તુલ્ય પ્રતાપ દીપે જી; જે પ્રભુ ભગતિ કરે નિત વિન,તે અરીયા બહુ તાપ પેજી.૪ મંગળમાળા લ૭િ વિશાળા, બાળા બહૂલે પ્રેમ રંગે જી; શ્રી નયવિજય વિબુધ પય સેવક,કહે લહીયે પ્રેમ સુખ અંગેજી.
(૯૫૧), મુજ મન પંકજ ભમરલે, શ્રીનમિજિન જગદીશે રે; ધ્યાન કરૂં નિત તુમ્હ તણું, નામ જપું નિશદીશે રે. મુ. ૧ ચિત્ત થકી કદીયે ન વિસરે, દેખીચે આગલિ યાનિ રે; અંતર તાપથી જાણુચે, દૂર રહ્યાં અનુમાનિ રે. મુજ ૨ ૧ મદમાતા. ૨ બળવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org