SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મદિનાથ જિન સ્તવન - - - - - - - - - - - - - * ***** * * * * * * * * * * *--**- - * * * * * wwત ન ક , મેષ રાસ કુંભ લંછન ધનુષ પીસનું કાય, પણવણુ સહસ વરસ આઊ નીલવરણે થાય; કુમાર ન પરણ્યા તીન સયાં મુનિ વ્રત પરિવાર, મિથિલા નયરી વ્રત વ્રત તપ અઠ્ઠમ ચોવિહાર. ૨ કાતી સુદ ઈગ્યારસ વ્રત પારણું દૂજે દીવસે, ખીર પારણે પારણુ ઘર વિશ્વસેન પ્રસ સૈફ મળે ઈક દિવસ નાંણનું મિથુલા નયર, નાંણ ત અઠ્ઠમ અનેક તરુ કેવલ પવર. ૩ મિગસર સુદિ ગ્યારસ કેવલ અઠ્ઠાવીસ ગણધર, ચાલીસ સહિસ જતી અજજા પણ પણ સહિત વર; જક્ષ કુબેર વિરોચ્ચા જખણ સેવે પાય; સિદ્ધ સમેત પણસય મુનિસું સિદ્ધ કહાય. ૪ ફાગુણ સુદિ બીજે તિથ મેક્ષ તીન ભવ કીન, સહિસબ તપ તેંતીસ અયર ચવણ થિત લીન; પિતા ગમન માહિદ્દે વલિ મહેન્દ્ર માત, વંસ ઈક્ષાગ ચેપન્ન લખ વરસ અંતર વિક્ષાત. ૫ કેવલનાંણું દેય સહિત સય ઉપર દેય, એગ સહિત સગ સય પચાસ મણપજજવ હોય; દય સહિસ સય દેય અધિક વલિ અવધિ મુણીસર, છર્સ અધિકા અડસઠ મુનિવર ચવદ પૂરવધર. ૬ સહિસ ચાપન અડ ઈગ સંય વરસે દિક્ષા પાલી, બેલ સંતાલીસ બેલ્યા પરગટ સૂત્ર સંભાલી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy