________________
૬૫૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી હરખચંદજી કૃત
(૮૮૧) મનમાની રે મેરે મનમાની, મન, મલ્લિનાથકી મૂરતિ, મેરે. કુંભ નૃપતિકે નંદ આનંદ, માત પ્રભાવતી રાની. મન. ૧ ધનુષ પચીસ ઉંચ અને કાયા, નીલ બરન ગુનામનિ ખાની; લંછન કલશ જનમ મિથિલા પુરી, કરુનાનિધિ કેવલજ્ઞાની. મનહર પચવન સહાસ પ્રમાણ વર્ષ થિતિ, તારે બહુત ભવિક પ્રાણ; જૈન ધરમ પ્રકાશ કીયે પ્રભુ, દુરગતિ દુઃખ દૂર ભગાની. મન૩ ઓર દેવ દિલમાંહિ ને ધ્યાઉં મેં, અપને જીય ઈક ઠાની; હરખચંદ સેવકકી લજજા, રાખ પ્રભુ અપને જાની. મન. ૪
શ્રી ગુણવિલાસજી કૃત.
(૮૮૨). મેરે તુમહી સ્વામ, ધ્યાવત હું વસુ જામર. મેરે અન્ય દેવ જે હરિ હરાદિક, નહીં તિનસે કછુ કામ. મેરે૨ તુમ સુખ સંપતિ શાંતીદાતા, તુમહી હો ગુન ગ્રામ મેરે૩ ગુનવિલાસ મલિ જિન કિરપા કર, જીઅ પાવે વિસરામ. ૪
શ્રી ભાવવિજયજી કૃત.
(૮૮૩) શ્રી મલ્લિ જિનેસર ઉપગારી, ઓગણીશમે તીર્થકર સેહે, જનમ થકી જે બ્રહ્મચારી. શ્રી. ૧ ૧ આઠ ૨ પહોર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org