SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨] ૧૧૫૧ સ્તવન મંજૂષા . . . . . - - ^ ^ ^ ^^ ^ ^^^^ ^ ^^ ^ ^ ^^^ ^^ y સુરપતિ સેવે જેહને જી, સુર સુંદરી ઉર હાર; હંસરત્નને સાહિબેજી, ત્રિભુવનને આધાર કે. કુંદન૫ શ્રી લક્ષ્મીવિમલજી કૃત (૮૨૮) શ્રીઅરનાથ નિરાગી નિકામી નિ સનેહી શિવગામી રે, સ્વામી સ્વારથકારી. રેષે કરીને નવિ રીસાઈ, તું નિસનેહી ગુણ ગાઈ છે. સ્વામી, ૧ બંધ ઉદિત તીર્થ નામ ભેગવતે આતમરસ જોગવતે રે; સ્વામી નિ:કર્મ થાવાને કાજે, બેસી સમોસરણે ગાજે રે. સ્વામી. ૨ તે હું શું કરી તુજ રીઝાવું, એક ઉપાય ચિત લાવું રે સ્વામી ધ્યાન તમારૂં નિત્ય ધરશું, અમે પણ સ્વારથ કરશું છે. સ્વામી૩ ચાવત સ્વારથ પૂરો પાવું, તાવત તુજને ધ્યાઉં રે; સ્વામી ભૂપ સરખી પ્રજા જાણે, લોક વાત મન આણે રે. સ્વામી. ૪ ન્યાય મારગમાં શ્રીઅર રાજે, નિરૂપાધિક ગુણ છાજે રે સ્વામી, કીતિ વિમલ પ્રભુ સેવા પામી, લહે લક્ષમી શિવ કામી રે. સ્વામી ૫ શ્રી પ્રમોદસાગરજી કૃત (૮૨૯) આશા પૂરે અરનાથજી, સાતમે ચક્રધર સ્વામી રે; ભવિ પંકજ પ્રતિબંધતે, શેલતે આતમરામી રે. મેહન મૂતિ જિનતણું. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy