________________
ચોવીસ જિન સેવયા
L[ ૨૩
- મનન - સ ક કામ જ
નરના નાના નાના નાના નાના નાના નાના-નાના નાના-
નાના .
રૂપ સરૂપ અનંગકી ઓપમ,
લાયક છોડી હું રાજુલ લાડી જાય સીધ્ધી ગિરનાર તણે ગઢ,
પ્રાણ તમામ અરીદલ પાડી, રાજલ જાય મિલી સંઘપત્તિ,
મુગતિ મહિલકી ખેલ કિમાડી. ૨૨ ઘમકિ બાત હૈ અસરોન કે પુત્ર જનમ્મકી બાંટી વધાઈ જાંણત પાસકુમાર સબૈ નિજજ્ઞાન બલે કરિકે નરમાઈ; મેહન રાખત હે મનમે તમે ધર્મ સબમ ચપલાઈ, જાણ કે સંયમ જોગ ગદ્ય પદવી સંઘપતિ સુઉત્તમ પાઈ. ૨૩ ઠહિરાય સુજ્ઞાન પ્રભા કરિ ઠીક સુમતિ કે સંગ રહિન્ન સદા, સુર દાનવ માનવ ત્રાસ સહી તિલ માત ન રસ ધરંત તદા; નિજ દંસણ કેવલજ્ઞાન નિરમ્મલ પાંમતિ હૈ સિવરાજ પદા, સંઘપત્તિ કહે જિનશાસન મે મહાવીર જિર્ણદહૈ આજમુદા. ૨૪
કલસ ડર આઠ કરગ્સ ડારનિકું જિનરાજ રાજ જુહારીયેંજી, સબ દીન દયાલ ચોવીસ તીર્થંકર ધ્યાન સમેવડ ધારીજી; સબ દેવનકે સિરદાર સુપિંદ ઉહી ઊણ ઊપર વારીયેજી, બલિહારી જિર્ણદકે ધનકુ તિહું બેધ સંઘપત્તિ તારી જી. ૨૫ ઢીલ ક મત ધ્યાન ધમ્મકી ધેરી ધરમ્મન કે મન ધ્યા, ધ્યાન જિPસરકે ધરતાં દિન દીપતિ હૈ ચઢત નિત દા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org