________________
પ૦૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
.
...
..
.....
.
.
-
... ^ **
. . ***
. *
. **
. *
અ
n
જ
-
ન
^
*
*, *
*
*
**
*
**
**
***
*
શ્રી દેવચંદ્રજી કત
ધરમ જગનાથનો ધર્મ શુચિ ગાઈ,
આપણે આતમા તેહવે ભાવિયે; જાતિ જસુ એક્તા તેહ પલટે નહિ,
ગુણજિજવા વસ્તુ સત્તા સહી. નિત્ય નિરવયવ વળી એક અકિય પણે, | સર્વગત તેહ સામાન્ય ભાવે ભણે તેહથી ઈતર સાવયવ વિશેષતા,
વિક્તિ ભેદે પડે જેહની ભેદતા. એકતા પિંડને નિત્ય અવિનાશતા,
અતિ નિજ રીદ્ધિથી કાય ગત ભેદતા; ભાવથુત ગમ્ય અભિલાષ અનંતતા,
ભવ્યપર્યાયની જે પરાવત્તિતા. ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા,
નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપઅભેદ અવતવ્યતા,
વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ધર્મ પ્રાગ ભાવતા સકળ ગુણ શુદ્ધતા,
ભેગ્યતા કતૃતા રમણ પરિણમતા; શુદ્ધ સંપ્રદેશતા તત્ત્વ ચિતતા,
વ્યાવશ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકતા.
એલચતા.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org