SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનંત જિન સ્તવન [ ૭૫ - - - - - ----- સદયતા સુભગતાદિક ગુણ તુમ તણું, સેવના પાવનાને આધારે. શ્રી. ૩ સિંહસેન ભૂપને સુજસા તણે નંદન, ચાદ ચાદ ભૂય ગામ પાળે; ચઉદ ગુણઠાણ સપાન ચઢી નિજ ગુણ, આવતા આપમાંહિ સંભાળે. શ્રી ૪ અનંતજિન સેવથી અનંત જિનવર તણી, ભક્તિની બક્ત નિજ શક્તિ સારૂ; ન્યાયસાગર કહે અવની તળે જેવતાં, એહ સમ અવર નહી કઈ તારૂ. શ્રી. પ શ્રી માનવિજયજી કૃત (૬૩૧) જ્ઞાન અનતું તારે રે, દરિશન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબારે, વિરજપણ ઉલશ્ય અનંત. અનંતજિન આપજે રે, મુજ એહ અનંતા ચાર; અનંત મુજને નહી અવરશું યાર, અનંત, તુજને આપતાં શી વાર.૧ એહ છે તુજ યશને ઠાર, અનંત આપ ખજીનો ન ખોલવારે, નહિ મિલવાની ચિંત, માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભિત. અનંત. ૨ તપ જપ કિરિયા મેગરે રે, ભાજી પણ ભાગી ન જાય; એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહીર થાય. અનંત. ૩ ૧ રમત માત્રમાં. ૨ અલગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy