________________
૧૧૫૧ સ્તવન મંજુષા
સાઠ લાખ વરષ આયુમાન, તાર્યા ભવિજનને અસમાન; અસાડ વદિ સાતમે વર્યા સિદ્ધિ, પરગટ કીધી આતમરિદ્ધિ. ૪ શરણાગત વત્સલ જિનરાજ, મુજ સરણાગતની તુહ લાજ; નિજ ઉત્તમ સેવકને તારો, પદમ કહે વિનતી અવધારે. ૫
(૫૮૮) વિમલ જિનેસર વયણ સુણીને, વિમલતા નિજ ઓલખાણી રે, પુદ્ગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા, સિદ્ધ સમાન પિછાણું રેવિ૦૧ પુદ્ગલ સંગથી પુદ્ગલમય, નિજ ખીર નર પરે અપાર; એતા દિન લગે એહિ જ બ્રાંતિ, પુદ્ગલ અપા થપાશે. વિ૦૨ માનું અબ મેં વાણી સુણીને, નિજ આતમરિદ્ધિ પાઈ રે; ગૃહ અંતરગત વિધિ બતલાવત, લહે આણંદ સવાઈ રે. વિ૦ ૩ અપ્પા લહૈ તું દેહને અંદર, ગુણ અનંત નિધાન રે, આવારક આચાર્ય આવરણ, જાણ્યા ભેઅ સમાન રે. વિમલ૦ ૪ સિદ્ધ સમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે; વિમલ જિન ઉત્તમ આલંબન,પદવિજય કરે દાવ રે. વિ૦ ૫
શ્રી વિજયલક્ષ્મીસૂરિજી કૃત
(પ૮૯) વિમલ જિણેસર નિજ કારજ કરે, છાંડીને સોપાધિ ભાવેજી; એક પણે સવિ ગુણમાં મળિ રહ્યા, પરમાનંદ સ્વભાવેજી. ૧ સુમનસ કાંતા રે વિભ્રમરે ચિતા, જસુ માનસ ન લેભાજી, મંદાર બાપે રે સવિ સુર છતિયા, તું તે જિતેંદ્રી સ્વભાવેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org