________________
૪૧૨]
૧૧૫૧ સ્તવન મંજતુષા
-
-
-
-
-
- -
-
- - - - - - - - નન૧-૨ , ૧૧૧૧૧૧૧
મિથ્યા સંકટ છે કે દૂર નિવારી, મહારાલાલ. સમકિત ભૂમિ છે કે સુપર સુમાર; મહારાલાલ કરૂણ શુચિ જળ છે કે તિહાં છંટકાવી, હારાલાલ શમ દમ કુસુમની હો કે શેભા બનાવી. મહારાલાલ. મહકે શુભ રૂચિ હો કે પરિમલ પૂરી, હારાલાલ ગ્યાન સુદીપક છે કે જયેત સબૂરી; હારાલાલ ધુપ ઘટી તિહાં છે કે ભાવના કેરી, મહારાલાલ સુમતિ ગુપતિની છે કે રચના ભલેરી. મહારલાલ સંવર બિછાણે હો કે તપ જપ તકિયા, મ્હારાલાલ ધ્યાન સુખાસન હો કે તિહાં પ્રભુ વસિયા, હારાલાલ સુમતિ સાહેલી છે કે સમતા સંગે, હારાલાલ સાહિબ મિલિયા હે કે અનુભવ રંગે. હારાલાલ. ધ્યાતા ધ્યેયે હે કે પ્રીત બંધાણી, મ્હારાલાલ. બારમા જિનર્યું છે કે મનુ સંગે આણી; મહારાલાલ. સમાવિજય બુધ છે કે મુનિ જિન ભાસે, હારાલાલ. એહ અવલંબને હો કે સવિ સુખ પાસે. મહારાલાલ.
૫
આ આ મુજ મનમંદિર, સમરાવું સમકિત વાસ હે; મુણિંદ, પંચાચાર બિછાવણ, પચરંગી રચના તાસ હે. મુ. ૧ સિજજ મિત્રિભાવના, ગુણ મુદિતા તળાઈ ખાસ હો, મુ. ઉપશમ ઉત્તર છદ બન્યો તિહાં, કરૂણું કુસુમ સુવાસ હો મુo ૨. ૧ શય્યા ૨ ઓછાડ, ચાદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org