________________
૩૬૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
mornunnnn
શ્રી જ્ઞાનસારછ કૃત
(૭૨) ઊજલા રામ રામ મનાજી. થાંસૂ લેખ મૈ રાખું, ઉલઝયાં ઉલઝણ ઠામ. મના. ૧ થાં માંહે હું નહિ તુઝ બાહિર, શીતલ શીતલ ધામ; રમિયે મિથ્યાતાપ સમાવણ, જિનગુણ તરૂ આરામ. મનાઇ ૨ રાખી જનમ થકી મિત્રાઈ, સાર્યો હૈ શુભ કામ; જ્ઞાનસાર કહે મન મીતા, ભાખે દાસી નામ. મના૦ ૩
(૪૭૩) શીતલ જિનવર ચવણ વૈશાખ વદિ છે જાણ,
પ્રાણત નાંમ વિમાન જનમ ભક્િલપુર ઠાણ; માહિ વદિ બારસ જનમ પિતા દઢરથ રાયણ,
માતા નંદા પુર્વાષાઢા જનમ વખાણ. જનમ રાસ ધન શ્રીવછ લંછન અતિ અભિરામ,
નેઊ ધનુષ દેહ દસમાં પ્રભુ શીતલ નામ; ઈક લખ પૂરવ આઊ સુવરન વરણ રાજન,
પરણ્યાં વ્રત પરિવાર સહિત ભદિલ વૃત ઠામ. વત તપ છઠ્ઠ માઘ વદિ બારસ દિક્ષા લીધ,
દૂજે દિવસ પારણે ખીરે પારણું કીધ; પારણ ઘરેય પુનર્વસુ ઢામન્થ કાલ તિ માસ,
ભદિલ નયરી જ્ઞાન જ્ઞાનતપ દો ઉપવાસ.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org