SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪] ૧૧૫૧ સ્તવન મંજુષા ATT શ્રી જિનલાભસૂરિજી કૃત (૪૨૮) સુવિધિ જિન વિણ વિવિધ રીતે, આતમ ખોજે આપ રે; પિણ સુવિધિ વિણ વિવિધ કરવું, જેમ સુપન પ્રલાપ રે. ૧ વારિ મથતાં ધાર વૃતની, પાંમે જે નર કેય રે; તે સુવિધિ વિણ વિવિધ કિરીયા, આતમ સાધન હાય રે. ૨ બાહ્ય કિરીયા આતમ ખજે, આતમ બાપન થાય રે, આતમ દષ્ટ આતમ શોધે, તે આતમ પ્રગટ જણાય છે. ૩ સુવિધ જિનવર ઉદિત આગમ, તેહ માંહિ વિધિ જેહ રે; તેહ વિધિ અનુસર આતમ ગેજે, આતમ જી તેહ રે. ૪ આતમ રૂપને ખેલવા જે, ચાહે છે નર કેય રે, શ્રી જિનલાભ તે સુવિધિ સાહિબ, સુવિધિ સેવ સોય છે. ૫ (૪૨ ) સુવિધિ સુવિધિ સુધ ધ્યાવે, ભવિજન સુવિધિ સુવિધિ ધ્યા; નવમ જિણેસર જગ પરમેસર, ઠીક હુદે ઠહિરાવે. ભવિ૦ ૧ નવપદ નાયક ભજ શિવદાયક, નવ નવ ગતિ નવી જ નવપંચમ ગુણથાનક ચઢતા, નવમતત્વ જિમિ પાવે. ભવિ. ૨ તન મન નયણુ વયણ ઈક તાં, હુઈ રિ, કર્મ હરો ; શ્રી જિનલાભ સદા ગુણ ગાવે, સામ સમીપ રહો. ભવિ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy