________________
૨૯ ]
૧૧૫૧ સવન મંજુષા
હવે તુમ્હ સેવા પામીઓ, તે સર્યો મુજ કાજ મહારાજ અદ્ધિકીર્તાિઅનંતી થાપીયે,આપ શિવનું રાજ મહારાજ. પ
શ્રી દાનવિમલજી કૃત.
(૩૭૭) ચંદ્રપ્રભુ જિન ચંદ્ર તણી પરે, શીતલ જેહની કાંતિ, મૂત્તિ ન વળી નિરખી મિથ્યાતણું, ભાજી ભવની ભ્રાંતિ. ૧ કરજેડીને કરૂ હું વિનતી, મન તે કરે વારંવાર; તું દુઃખ ટાલક પાલક જગે સુચ્ચા, સરણગત આધાર. ૨ વિષયાત્રથી ગહિલે જિમ ભ, મ કાલ અનંત; સંત દશામાં પામી તાહરૂં, મુખ દેખી ગુણવંત. ૩ ક્ષણ એક દીલથી તું નવિ ઉતરે, જીવન તું જગદીશ દીઠે મીઠી આંખ જ ઉઘડે, સાહિબ વિસાવીશ. ૪ લાલચ એક છે મારે મન ખરી, દાખશે સુખને ઠામ, દેશે દાનવિમલ મયા કરી, પહોંચશે સઘળી હામ. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત
(૩૭૮) મનુ સમઝા નહિ સમર્ઝ, સમઝા નહિ સમ મનુ જયું જયું સઠ હઠ કર સમઝાઉં, હું હું ઉલટી ઉલઝે. મનુ ૧ ધ્યાનારૂઢ થઈ જ ધારું, તેં માંમૂરી મૂઝ, એવો કુણ સમઝાવણ હા, જે સમઝીને સુલઝે. મનુ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org