________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
ચંદ્રકલકી અવતર્યો, મુજ સાહેબ નિ:કલ ક; લંછન મિસી સેવા કરે, ઇમ ાણી પ્રભુ અંક. માહારાજ તે ૬ શાંતિ સુધારસ ચાખવા, અધિક ધરી આણુ ; હંસ કહે ભિવ સેવો, ચંદ્રપ્રભુ જિન ચંદ. માહારાજ તે છ
કાચા મેહ જાલ,
સાચા હૈ। પ્રભુ જાણ્યા હૈ। પ્રભુ કાચા હૈ। પ્રભુ છાંડા હા પ્રભુ છાંડા તે સમતા ધરીજી. સેવે હા પ્રભુ સેવે દેવની કાડી, જેડી હૈ। પ્રભુ જોડી નિજ કર આગલેજી; દેવ હા પ્રભુ દેવ ઇંદ્રની નાર, ષ્ટિ હા પ્રભુ સૃષ્ટિ તુજ ગુણુ રાગલેજી. ગાવે હા પ્રભુ ગાવે કિન્નરી ગીત, ઝીણે હા પ્રભુ ઝીણે રાગે રસ ભરીજી; બાલે હા પ્રભુ એટલે ખગ યશવાદ, ભાવે હા પ્રભુ ભાવે મુનિ ધ્યાને ધરીજી. સાહે હા પ્રભુ સાહે અતિશય રૂપ, એસે હા પ્રભુ એસે કનક સિદ્ધાસનેજી;
૧ પક્ષી
શ્રી લક્ષ્મીવિમલજી કૃત (૩૬૧)
Jain Education International
સાચા તું વીતરાગ, જાણ્યા મેં નિશ્ચે કરીજી.
For Private & Personal Use Only
[ ૨૮૭
૨
www.jainelibrary.org