SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન ૨૫ - - - - - - - * - * * - * * * - * * - * - * * -- *.* * * * * * * * * * * * * * * * * * * * * * * * * ધરેજો રે ધન પૃથવી રાણું સતી રે લોલ, જાયે જેણે રન રે લાલ, મેરે મન દીપતિ રે દિશકુમરી આવે તિહાં રે લોલ, કરતી કેડ જતન રે લાલ. મોરે મન ૨ જેરથી ૨ જિનમુખ નિરખી નાચતી રે લોલ, હરખતી દીએ આશીસ રે લાલ મેરે. ચાહતી રે ચિરંજીવ તું બાલુડા રે લોલ, ત્રણભૂવનના ઈશ રે લાલ. મોરે મન ૩ ફાવતિ રે ફરતી કુંદડી દીયે રે લોલ, મદભરી માતી જેહ રે લાલ મોરે મન નાથને રે નેહ નયણે ભર વતી રે લોલ, ગુણગાતી સસનેહ રે લાલ. મેરે મન૦ ૪ આદરે રે ઈમ હલરાવતી બાલને રે લોલ, પતી તે નિજ નિજ ઘેર રે લાલ મેરે. પ્રેમશું રે પ્રભુ બધે મેહતા રે લોલ, દયસે ધનુષની દેહ રે લાલ. મોરે મન ૫ રાગથી રે રાજકુમારી રળિયામણું રે લોલ, પરણ્યા પ્રભુ સુવિલાસ રે લાલ મેરે મન માન રે મેહ તણે વસ માંહી રે લોલ, નાથ રહે એ ઘરવાસ રે લાલ. મેરે મન૬ ૧ દિગકુમારી ર પહેાંચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy