________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૬૧
શ્રી હરખચંદજી કૃત.
(૧૭૮). અભિનંદન સ નહ હમારે, અભિનંદન સ હું; નિશદિન મનમાંહિ જ! જેસે, ચાતક મન મેહ હમારે. અ. ૧
ક્યું મધુકર મન માલતી હે, ક્યું શશિ કુમુદ સનેહ, જયું ગજ મન રેવા નદી, તેઓં મુજ મન પ્રભુ એહ. હમારે. અ જનમ નગર અયોધ્યા પુરી, જસુ પિતા સંવર ગુન ગેહ, માતા સિદ્ધારથા રાની, કપિ લંછન ચરનેહ હમારે. અ. ૩ લાખ પંચાસ પૂરક હો, આયું પ્રમાન મુણે; વંસ ફ્લાગે દીપ, સાઢી તનસે તનુ દેહ હમારે. અ. ૪ દેવ જિક દૂષન ભરે, મોર દિલ નહી આવે તેહ, હરખચંદ કે સાહિબા, નિકલંક નિરાકૃત રેહ. હમારે. અ૦ ૫
શ્રી ગુણવિલાસજી કૃત
૧૯) તારો મેહે સ્વામી, શરન તિહારે આવે; કાલ અનંતાનંત ભમતે, અબ મેં દરિશન પાય. તારે. ૧ તુમ શિવદાયક સબ ગુન ગ્યાયક, તારક બિરૂદ ધરાયે; લાયક જાની આની મનભાવન, પાય કમલ ચિત લા. તા. ૨ તુમ હે નિરંજન જન મનરંજન, ખંજન નેન સુહાયે; ગુનવિલાસ પ્રભુ જિન અભિનંદન, વંદન કે લલચાયો. તા. ૩
૧ ચંદ્ર ૨ મારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org