SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - - - - - - - - - - - - * - ** - - ** - - - * **^= - *58 - - 5 - - ***** - - ************ * - - * - * * - * * * - - - * *./ - - - .પૂ+ + + + + + + - 1 1 1 * * * * ન + + સેવા ફળ ઘ આજ, ભેળવે કાં મહારાજ, આછેલાલ ભૂખ ન ભાંગે ભાણેજી; રૂપ વિબુધ સુપસાય, મોહન એ જિનરાય, આ છેલાલ ભૂખ્યો ઉમાહે ઘણાજી. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૧૫૩) આણી છે કે આણી મનને ભાવ, વંદે હો કે વંદે અભિનંદન જિનાજી; ચોથો હે કે એથે વર્ગ૧ પ્રધાન; - સાધ્યો છે કે સામે જિણે શુભ મનાજી. ૧ પહિલે છે કે પહિલે પૂર્વવિદેહ, વિજયા છે કે વિજયા મંગલાવતી જાણીએજી; નયરી છે કે નયરી રેણપુરી નામી, સુરપુરી હો કે સુરપુરી સમ વખાણુંએ જી. ર મહાબલ હો કે મહાબલ નામે ભૂપ. દિપે છે કે જિપે અરિબલ તેજસ્યું છે; લેવે છે કે લેવે વિમલસરિ પાસિં, સેવે છે કે સેવે સંયમ હેજહ્યું છે. ૩ પામ્યા છે કે પામ્યા વિજય વિમાન, તિહાંથી હો કે તિહાંથી અભિનંદન થયાજી; ૧ મોક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy