SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી જેન નિત્ય ઈંદ્રાણીના સળ છે અસુરની દશ ઇંદ્રાણું નાગની, બાર કરે કલેલ છે આ૦ | ૩ ! જ્યોતિષ વ્યતર ઇંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણને એક | કટકપતિ અંગરક્ષક કે રે, એક એક સુવિવેકે છે પરચુરણ સુરને એક છેલ્લે, એ અઢીસું અભિષેક + ઇશાન ઇદ્ર કહે મુજ આપે, પ્રભુ ને ક્ષણ અતિરેકે ! આ૦ ૪ તવ તસ ખોળે કવિ અરિહાને, સેહમપતિ મનરંગે છે વૃષભરૂપ કરી શગ જળ ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેશર રંગ રેલે ! મંગળદી આરતી કરતાં, સુરવર જયજય બેલે આ૦ | ૫ | ભેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કરે ધારી | જનનીઘર માતાને પી, એણિ પરે વચન ઉચારી છે પુત્ર તમારે સ્વામી હમારે, અમ સેવક Jain Education Internationativate & Personal Use Diwy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy