SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી જૈન નિત્ય મેરૂ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ ! સ્વામિ ગુણ ગાવતી, નિજ ઘર જાવતી ।। તેણે સમે ઇંદ્ર, સિંહાસન ક`પતી ॥ ૪૫ || ઢાળ ! ॥ એકવીશાની દેશી ।। જિન જન્મ્યાજી, જિણ વેળા જનની ઘરે તિણ વેળાજી, ઈંદ્રસિંહાસન થરહરે ! દાહિણાત્તરજી, જેતા જિન જનમે યદા แ દિશિનાયકજી, સોહમ ઈશાન બેહુ તદા ૫૧૫ { ત્રુટક / તદા ચિંતે ઇંદ્ર મનમાં, કણ અવસર એ અન્યા 1 જિનજન્મ અવધ નાણે જાણી, હુ આનંદ ઉપન્યા ! સુàાષ આદે ઘંટનાદે, ઘોષણા સુરમે કરે સિવ દૈવી દેવા જન્મમહાત્સવે, આવો સુરરિવરે ૫ ૨૫ . Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy