SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન નિત્ય મૂળનાયક નેમીસરૂ રે લોલ, જન્મ થકી બ્રહ્મચાર છે સુર છે નિજ સત્તા રમણે થયા રે લોલ, ગુણ અનંત આધાર છે બ૦ આવે ૮ ચારસેં ને અડસઠ ભલાં રે લેલ, જિનવરબિંબ વિશાલ છે સુરા | આજ ભલે મેં ભેટીયા રે લેલ, પાપ ગયાં પાતાળ એ બ૦ આવે ૯ રિષભ ધાતુમયી દેહરે રે લોલ, એક પીસ્તાલીશ બિંબ છે સુવે છે મુખ ચૈત્ય જુહારીએ રે લેલ, મરૂધરમાં જેમ અંબ છે બ૦ માં આવે છે છે ૧૦ | બાણું કાઉસગ્ગીઆ તેહમાં રે લોલ, અગન્યાએંશી જિનરાય છે સુરા | અચલગઢ બહુ જિનવરા રે લેલ, વંદું તેહના પાય બો છે આ૦ | ૧૧ છે ધાતુમયી પરમેસરૂ રે લોલ, અદ્દભુત જાસ સ્વરૂપ છે સુ છે ચઉમુખ જિના વંદતાં રે લેલ, થાયે નિજ ગુણ ભૂપ છે બ૦ છે છે આ છે ૧૨ અઢારસેં ને અઢારમાં રે લોલ, Jain Education Internationativate & Personal use only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy