SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શ્રી જૈન નિત્ય વિસ્તાર રે નિજ નિજ માન પ્રમાણ ભરા વીયાંજી, બિંબ સ્વ પર ઉપગાર રે । ચઉં ! ૨ ૫ અજિતાદિક ચઉ દાહિણેજી, પશ્ચિમે પિડમા આઠ રે ! અનંત આદે દશ ઉત્તરેજી, પૂરવે રિષભ વીર પાઠ ૨૫ ચઉના ૩ ll રિષભ અજિત પૂર્વે રહ્યાજી, એ પણ આગમ પાઠ રે । આત્મશતે કરે જાતરાજી, તે વિ મુક્તિ વરે હણી આઠ રે! ચઉં૦ ૫ ૪ ૫ દેખા અંબે। શ્રી સિદ્ધાચળેજી, હુઆ અસખ્ય ઉદ્ધાર રે ! આજ દિને પણ એણે ગિરિજી, ઝગમગ ચૈત્ય ઉદાર રે !! ચઉ ના પા! રહેશે ઉત્સર્પિણી લગેજી, દેવમહિમા ગુણ દાખ રે ।। સિંહ નિષદ્યાર્દિક થિરપણેજી, વસુદેવિંડીની શાખરે ! ચઉ૦૫૬ ૫ કેવળી જિનર્મુખ મે સુછ્યું, એણે વિધ પાઠ પઢાય રે ! શ્રી શુભવીર વચન રસેજી, ગયા રિખવ શિવ ઢાય Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy