SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ . ઢાળ | [ એક દિન અચિરા હુલાવતી . એ દેશી ] સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા છે વીશથાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દિલમાં ધરી | ૧ | જે હવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસનરસી શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતા મારા સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી | ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલે ૩ મે પટરાણી કુખે ગુણનિલે, જેમ માનસરોવર હંસલો સુખશય્યાએ રજની શે, ઊતરતાં ચઉદ સુપન દેખે . જા. છે ઢાળ સ્વપ્નની છે પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પછઠ્ઠી ત્રીજે કેસરીસિંહ, ચેાથે લફમી અબિહ ૧ / Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy