SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રી જેન નિત્યમૂલ્ય હું શું કરી શકું? પ્રભુ ! દેવતાઓએ સાગરમંથન કરી રત્ન મેળવ્યાં તેમ આપે આત્મમંથન કરી આત્મસમૃદ્ધિના મહા ખજાના સમાં ત્રણ મહારત્નની શોધ કરી. અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્ર એ આત્માની અખૂટ સંપત્તિ છે. એ સં૫ત્તિને વરેલ આત્મા સંસારની સમગ્ર ઉપાધિઓને તરી જાય છે. પ્રભુ ! સ્વભાવે આ આત્મા અનંતજ્ઞાનનો ધણી છે, અનંતદશનનો માલિક છે અને અનંત આનંદને ભક્તા છે. પણ પ્રભુ ! મેહ માયાને વશ પડેલ આત્મા, મંત્રવશ બનેલ માનવી જેમ પિતાનું ભાન ભૂલી જાય તેમ, પિતાની અમૂલ્ય આત્મસંપત્તિને ભૂલી બેઠો હતો. નાથ ! આપે એને જાગ્રત કર્યો. પ્રભુ ! આપે શોધેલ એ અમૂલ્ય રત્ન Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy