SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ રહ ધન છે. પ્રભુ ! આપ જેવા જિનવરદેવના અભાવમાં જિનવર દેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માર્ગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગમની આરાધનાએ અનેક આત્માઓના આત્મદર્શનના માર્ગને ઉજ્જવળ બનાવ્યું છે. પ્રભુ ! સંસારના સમ સ્ત પ્રાણીઓના કલ્યાણ માટે કરુણાભર્યા ઉપદેશને ધધ વહેતો મૂકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરું છું. નાથ ! આપના કંઠની પૂજાથી મને આગમજ્ઞાનને પ્રકાશ સાંપડજે ! ૧૧૫૧ સ્તવન મંજુષા પ્રાચીન સ્તવનેનો સંગ્રહ મૂલ્ય અઢી રૂપિઆ Jain Education Internationafivate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy