SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સગ્રહ ૨૮૫ પ્રભુ ! આપે સમવસરણમાં બિરાજી આપેલ દેશનાના એ ધ્વનિનેા મહિમા હું શું વર્ણવી શકું ? એ ધ્વનિએ માનવાને જ નહી' દેવતાઓને પણ મુગ્ધ કર્યાં છે. સદા આનંવિલાસ અને વૈભવમાં મગ્ન રહેતા દેવતાઓ પણ આપના કંઠમાંથી નીકળતા એ દેશના અમૃતનું પાન કરવા માટે પેાતાના વિલાસેાને વેગળા મૂકે છે અને આપના ચરણ પાસે આવી મેસે છે. અને આટલુંજ શા માટે ? મૂઢ અને જડ ગણાતા પશુ પ`ખીઓ પણ જાણે પેાતાના પશુભાવને ભૂલીને આત્મભાવને પિછાનવા મથતા હાય તેમ આપના સમવસરણમાં આવી બેસે છે. પ્રભુ! આપની દેશનાના ધ્વનિનેા આવે! પ્રભાવ એ સમસ્ત સંસારને માટે કરૂણારસ ભર્યાં આપના હૃદયના પ્રતિબિંબ સમેા છે, એ ધ્વનિમાં મનુષ્ય, Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy