SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ .. - , - २८२ શ્રી જૈન નિત્યછે તેથી આપ સૌ ઈષ્ટદેવમાં શ્રેષ્ઠ છે. - સ્વામી ! સંસારના સર્વ ઉપદેશમાં આપને ઉપદેશ પરમસત્યમય છે તેથી આપ સૌથી મહાન છે. દેવ ! સંસારમાં સર્વ દેવમાં આપનું તીર્થકરપણું તિલક સમાન છે તેથી હું આપના ભાલ ઉપર ભાવપૂર્વક તિલક કરું છું. પ્રભુ! આપના પૂજનથી મને એ આત્મસમૃદ્ધિને લાભ મળજો જૈન ધર્મને લગતાં દરેક જાતનાં પુસ્તક માટે નીચેના સરનામે લખો – સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂદરની પાળ; અમદાવાદ. Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy