SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ થી જૈન નિત્ય આત્મશિક્તએ સજીવન થાય, મારાં કમમધના નાશ થાય, અપૂર્વ વીય ઉલ્લાસના આનંદના મારા આત્મામાં સંચાર થાય અને હું આ ભયંકર સંસારસમુદ્રને તરવા શિતશાળી મનુ એ માટે પ્રભુ ! અનતબળવાળી એવી આપની ભુજાએની હું ભાવપૂર્વક પૂજા કરુ છુ...! ૨૦ નાથ ! આપે અનેક નિખળામાં મળના સંચાર કર્યાં છે, પ્રભુ આપ જેવા મહાવીય - વાનની પૂજાથી મુજ નિળમાં એ આત્મશિક્તના સંચાર થશે ! મહિષ મેતારજ મૂલ્ય અઢી રૂપિ Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy