SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી જન નિત્ય છીએ અને જેને અમારા જીવનનું સર્વસ્વ માની એની પાછળ મહા થઈ ભમીએ છીએ એ સંપત્તિના ઘના એઘ આપના ચરણ આગળ ઊભરાતા હતા, છતાં આપને મન એની કશી કિંમત ન હતી ! એ સંપત્તિનું આત્મવિનાશીપણું આપ જાણતા હતા ! આપે એ સંપત્તિને હસતે વદને તજીને આત્મલક્ષમી માટે ભેખ ધારણ કર્યો હતો ! અને પ્રભુ! આપનું એ વાર્ષિક દાન જાણે આત્મલક્ષમીની સાધના માટે પ્રયાણ કરતાં પહેલાં આત્મા ઉપરની મેહ અને મમતાના રજેરજ ધંઈ ન નાખવી હોય એમ આપે સંસારિક સંપત્તિને સંસારના જીવો માટે વહાવી દીધી ! સાચે જ પ્રભુ ! આપનું એ વાર્ષિકદાન સંસારના જીવને જાણે કહેતું હોય કે વેગ અને ભોગ એકી સાથે ન રહી શકે ! આત્માના Jain Education Internationativate & Personal Use Dudly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy