SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્યમાંહિ નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહિ જેમ ઋષભનો વંશ, નાભિતણો એ અંશ છેક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરામાં મહા મુનિવંત, શત્રુંજય ગિરિ ગુણવંત જૈન ધર્મને લગતા સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી દરેક જાતના ગ્રંથ અમારે ત્યાંથી મળી શકશે. –સારાભાઈ મણિલાલ નવાબ - નાગજીભૂદરની પાળ, અમદાવાદ, Jain Education Internatinativate & Personal use only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy