SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૨ કદી નવિ ચઢશે; કાંતિ કળાને દેહી નિરંગ, લહેશે લખમી લીલા ભોગ છે ૧૫ કહીશ ૩ઝ નમે ધરી આદિ, બીજ ગુરુ નામ વિદીજે, આનંદપુર અવનિશ, અજયપાળ આખીજે, અજય જાત અઢાર, વાંચીએ સાતે બેટા; જપતાં એહિ જ જા૫, ભક્ત શું ન કરે મેટા, ઉતરે ચઢીએ અંગ, પલમે તુજ વયણે મુદા, કહે કાંતિ રેગ ન આવે કદી, સાર મંત્ર ગ્રહીએ સદા. ૧૬ ૪૨ | આ છંદ સાતવાર, ચૌદવાર અથવા એકવીશવાર સાંભળે અથવા ભણે તે તાવ ઉતરી જાય. Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy