SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી જેન નિત્ય પરિગલ રિદ્ધા છે એ મંત્રથકી અમરાપુર પહોતે ચારૂદત્ત સુવિચાર | સેટ છે ૮ સંન્યાસી કાશી તપ સાધંતે, પંચાગ્નિ પરજાલે; દીઠે શ્રી પાસકુમારે પન્નગ, અધબલતે તે ટાલે છે સંભલા શ્રી નવકાર સ્વયં મુખ, ઈંદ્રભુવન અવતાર છે સેટ છે ૯ મન શુધે જપતાં મયણાસુંદરી, પામી પ્રીયસંયેગ; ઈણે ધ્યાન થકી ટયે, કુષ્ઠ ઉંબરને રક્તપિત્તને રોગ નિ શું જપતાં નવનિધિ થાયે, ધર્મતણે આધાર છે સો ૦ ૫ ૧૦ છે ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘા, ઘરણી કરવા ઘાત; પરમેષ્ઠિ પ્રભાવે હાર પુલને, વસુધા માંહી વિખ્યાત છે કમલાવતિએ પિંગલ કીધે, પાપત પરિહાર છે સે ૦ ૫ ૧૧ છે ગાયણાંગણ જાતી રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદપંચ સુર્ણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુતા Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy